💑_मोहब्बत करने वालों को वक़्त कहाँ जो गम लिखेंगें.
👬👭 ऐ दोस्तों
✏ कलम इधर लाओ,
इन 👩💔👨 बेवफ़ाओं के बारे में हम लिखेंगें.....
આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો,
જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો
જો તુ મારી સજા હોય ને તો હજુ એક ગુનો કરી લઉં,
જો તુ હા પાડે ને તો ફરીવાર તને પ્રેમ કરી લઉં •
જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હાર માની લે,
એ વ્યક્તિ સામે તમે ક્યારેય જીતી નથી શક્તા....
કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે...
તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો :)
લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ…
વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય…!