1Shayari


પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે…
 165views
0Like(s)   0Dislike(s)  
Share