ઓળખે છે મને એ મારાથી વધારેક્યાંક એ મારા માટે છે મિત્રથી વધારે,
ન્યુટન પણ થાપ ખાઈ ગયો શોધમાં કેબે પાત્ર વચ્ચે હોય છે ગુરુત્વાકર્ષણ વધારે !