hdmavani


આમરા વખાણ અમને કદી પ્યારા નથી હોતા
આમરા લખાણ કઈ એટલા સારા નથી હોતા
હૈયા ની લાગણી કંડારી એ છીએ કાગળ પર
કવિના દર્દ ને “મૌન” સમજનારા નથી હોતા

 449views
0Like(s)   0Dislike(s)  
Share