hdmavani


શબ્દો બની અમે પુસ્તક માં મળીશુ.
ખુશ્બુ બની અમે ગુલાબ માં મળીશું.
જ્યારે પણ કરશો યાદ હદય થી.
એક મધુર સ્મિત બની તમારા ચહેરા પર મળીશું.

 318views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like