hdmavani


બંધ મુઠ્ઠી ને હવે બંધ રહેવા દો,,

લાગણીઓને થોડી અંધ રહેવાદો

નિશાશા નાખશે ભમરો બિચારો,,

ફૂલો માં હવે થોડી સુગંધ રહેવા દો

 412views
0Like(s)   0Dislike(s)  
Share