hdmavani


ન તો તારો હતો
ન મારો હતો
કમબખ્ત 
આપણો સમય જ નઠારો હતો
બિચારી નદી એ 
તો બહુ પ્રયત્ન કર્યો
પણ શું થાય
સમુંદર પહેલે થી જ ખારો હતો

 556views
0Like(s)   0Dislike(s)  
Share