hdmavani


પ્રાણ પંખેરું હજી ઉડ્યું નથી આ શરીરથી,
છતાં સમ્શાને બાળવા જાત લઈને બેઠો છું...!!
મૃત લાગનીયોની આત્મા ભટકે અહિયાં,
મોક્ષ આપવા હૃદયમાં દબાવી શ્વાસ લઈને બેઠો છું...

 409views
0Like(s)   0Dislike(s)  
Share