હું ધુની માણસ છું જ્યારે કામકાજથીને વ્યવહારોની માયા જાળથી કંટાળી જાવ
તો અમસ્તાજ પ્રકૃતિની ગોદમા રાહતનો શ્ર્વાસ લેવા પહોંચી જાવછું.