hdmavani


તારી સાથે ઝઘડો કરવા, હું ખીસ્સામાં ઠસોઠસ ગુસ્સોભરી લાવ્યો,

મને શું ખબર તે પહેલેથી જ, પાલવ ભરી પ્રેમ ઘોળી રાખ્યો હશે.!

 294views
0Like(s)   0Dislike(s)  
Share