chandresh.devani


હું બોલું પ્રથમ કે તું કરે પહેલ,
શું રાખ્યું છે આ ખોટી ખટપટ માં,
અહંકાર નો રેઈનકોટ દુર કરી,
ચલ ને ભીંજાઈ એ પ્રેમ ની વાંછટ માં !!

CD's...

 553views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like