નિમેષ ભર એમને નિરખી શકૂં તોય ધણું છે તૃષ્ણા મન ની બુઝાય કે ના બુઝાય પણ નયનો ની જીદ પૂરી થાય તોય ધણૂં છે