hdmavani


આપથી છે મહોબ્બત , ન પૂછ્યા કરો,,
શાને માટે છે ચાહત , ન પૂછ્યા કરો,,
જુલ્મ મેં ના કર્યા , તોય સજાઓ મળી, ,
બદનશીબીઓની કિસ્મત , ન પૂછ્યા કરો,,,!!!

 355views
0Like(s)   0Dislike(s)  
Share