ખોઇ આવ્યો બજારમાં ને થેલીમાં શોધે છે અધૂરાં સપનાં એ ઉજાગરામાં શોધે છે! મિલન આંખોનું એણે અજાણ બની ઉજવ્યું, લાગણીઓના ડાઘ ભીના રૂમાલમાં શોધે છે!