hdmavani


મજબૂત રાખુ મન ને..
પણ,મારુ હૈયુ રે નહીં હાથ માં..
જે દિ એ હતી સઘળું હતું મારુ સુખ એની સાથ માં
મજબૂર થઈ જીવવું રહ્યું....
અને મારે નેણે નીંદ ન આવતી...
પાદર ગુમાવેલ પદમણી...
મને યાદ તારી આવતી..!!!!

 1226views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like