રાખ ભરોસો તું ખુદ પર શાને શોધે છે ફરિશ્તાઓ ...? પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ .. તોય શોધી લે છે ને રસ્તાઓ...