hdmavani


પરવશ કરે કે વશ કરે,
નજર તારી જયારે પડે.
મૌન થઈ જાય શબ્દો,
અને દિલ સાલુ તોફાન કરે.

 423views
0Like(s)   0Dislike(s)  
Share