કરવી પડે ખાત્રી એ સબંધ શું બતાવી પડે નારાજગી એ સબંધ શું વિશ્વાસ આવે તો માનજે કે ખાસ છે તું, બાકી દરવખતે વિશ્વાસ અપાવો પડે એ સબંધ શું?