વધારે પ્રકાશમાં આંખો અંજાઈને દેખાતુ બંધ થાય છે,
પણ ઘોર અંધકારમાં આંખો થોડીવારમાં ટેવાઈ જાય છે..
આવુજ કંઈક સુખ અને દુખનુ હોય છે..