વ્યસ્ત છું દુનિયાદારીમાં નિભાવું છું બધી ફરજ
હવે ક્યાં પોતાના માટે જીવાય જ છે બસ શ્વાસ લેવાય છે ને જીવાય છે
ચાર દિવસ ગાયબ શું રહ્યો અંગત હતા તે પણ ભૂલી ગયા
હવે પૂછે છે કે તમે કોણ ?