hdmavani


ખુદની ખુદ જોડે સોબત થઇ ગઈ,

એકલા રહેવાની મને આદત થઇ ગઈ..

ખુદા સાથે પણ કોઈ નિસ્બત ના રહી,

પડછાયા સાથે મને મહોબ્બત થઇ ગઈ..

 408views
0Like(s)   0Dislike(s)  
Share