hdmavani


સામા મળે ને યાદ આવે

એને "ઓળખાણ" કહેવાય,

પણ કોઈ ને યાદ કરો ને

નજર સામે એમનો ચહેરો આવે

એને "સંબંધ" કહેવાય

 387views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like