આ માર્ચ-એન્ડિંગ માં-
જીવનનું સરવૈયું તપાસવા ની ઇચ્છા થઇ...
જોયુ તો- પ્રેમ, હુંફ, લાગણી, કર્તવ્યનિષ્ઠા ના ખાતા જ ગાયબ હતા !
'મન ના મુનીમ' ને પુછ્યું...
તો કહે-
સાહેબ વર્ષો થી એની સાથે કોઈ 'લેવડ દેવડ' થઈ જ નથી !!