અાંશુ એ નથી જે આંખ માંથી નીકળે અને ગાલ ઉપર ફેલાય, આંશુ તો એ છે જે દિલ માંથી નીકળી અને આત્મા ને સ્પર્શી જાય.