chandresh.devani


જ્યાં કોઈની ચાહત
       કોઈના અરમાન બની જાય,
જયાં કોઈની ખુશી   
       કોઈની મુસ્કાન બની જાય,
ખૂબ પ્રેમ દેજો એ વ્યક્તિ ને,
જ્યાં તમારો શ્વાસ
      કોઈની જાન બની જાય...CD's

 445views
0Like(s)   0Dislike(s)  
Share