અવસર આનંદ નો ક્યારેક જ આવે છે , સપના સાકાર કરવાની તક પણ ક્યારેક જ આવે છે , ભૂલજો બધું પણ સ્નેહ ના સબંધો ક્યારેય ન ભૂલતા , કેમ કે..... લાગણી ના સાગર માં ભરતીઓ તો ક્યારેક જ આવે છે