મુજ ઘર પાસેથી તારો રોજનો રસ્તો હતો ને લાગ્યું મને.. તને મારી આદત થઇ ગઈ
પછી તો રોજ એ રસ્તે ખોડાઈ જતી નજર તારી એક ઝલક મારી ઈબાદત થઇ ગઈ