હાથ મા હાથ ધરી બેઠો છુ, પિતા દાદા નો સાથ લઈ બેઠો છુ. વારસાગત દરેક સંસ્કાર લઇ બેઠો છુ, આવનાર ભવિષ્ય ના સંગાથ લઈ બેઠો છુ.