જોતજોતામાં કામ મારું કરી ગયા એઓ તમામ; હું કશું ય ન કરી શક્યો એવો છે એમનો દમામ. ન એમનો કોઈ દોષ છે ન મારો કોઈ વાંક ગુનો; હું માણસ, એ ય માણસ,બન્ને સંજોગનાં ગુલામ.