hdmavani


ક્યારેક આવજો મહેફિલ માં 
તમને હસતા શીખવાડીશ 
પ્રેમ શબ્દ પણ પ્રેમ થી શીખવાડીશ 
હા પણ તમારું દિલ સાથે લાવવાનું ના ભુલતા 
હું તમને દિલ થી દિલ જીતતા શીખવાડીશ....

 373views
0Like(s)   0Dislike(s)  
Share