hdmavani


મરણ પેલા મળી લેવું હતું પળભર,
એ ઈચ્છાને છુપાવી રાખવાની છું.

નહીં મળતો, મને વાંધો નથી પ્રિયતમ,
છતાંપણ યાદમાં હું રાચવાની છું.

 488views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like