hdmavani


નથી દર્દ કોઈ એવા કે તુ હસિ પણ ના શકે
કે પછી તને આ દિલની રમતની સમજ નથી..
નથી એવી રિત કે કોઈના અવકાશમા રડવું જ પડે
કે માની લે તને પ્રેમના રિવાજોની સમજ નથી....

 505views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like