hdmavani


શુ સંગમ થયો છે બે નજાકત નો
એક તપોવન ની, બીજી રુપવન ની...

બંન્ને છે આ ચંચલ મન ના માણીગર
એક છે મૃગયા ને બીજી મૃઞનયની...

લાવે છે બંન્ને લહેર મનની
એક છે મોહક ને બીજી મોહીની...

એક છે નજાકત, બીજી લજ્જા ની 
બંન્ને ની લહેર છે કુદરતી રાજ મા.....

રાજ....

 465views
0Like(s)   0Dislike(s)  
Share