hdmavani


વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા.....

બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા.....

શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં....

જવાદો ને યાર હવે કોઇ હિસાબ નથી કરવા....

ફરીયાદ આપણે શું કરીએ ઇશ્વરના દરબારમાં.....

ઇશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં.

 568views
0Like(s)   0Dislike(s)  
Share