hdmavani


સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં ‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

 482views
0Like(s)   0Dislike(s)  
Share