hdmavani


મેં પૂછ્યું ક્યાં છે તું???
એને કહ્યું.....
તારા શ્વાસ માં તારા ખ્યાલોમાં 
તારી વાત માં તારી નસ નસ માં....
મેં પૂછ્યું ક્યાં નથી તું ???
એને કહ્યું.....
તારી કિસ્મત માં..

 456views
0Like(s)   0Dislike(s)  
Share