અહીં કોણ ભલા ને પૂછે છે ?અહીં કોણ બૂરા ને પૂછે છે ? મતલબ થી બધા ને નિસ્બત છે ,અહીં કો ણ ખરા ને પૂછે છે ? અત્તર થી નીચોવી કોણ અહીંફૂલો ની દશા ને પૂછે છે ? આતો સંજોગ ઝુકાવે છે ભલા માણા નહીતરઅહી કોણ ખુદા ને પૂછે છે ???