hdmavani


એક 3 વરહ નો બાળક કશુંક લખતો હતો.....
એના પપ્પા એ પૂછ્યું...... બેટા શું કરે છો???

બાળક - મારી ગર્લફ્રેન્ડ ને પ્રેમપત્ર લખું છું.
પપ્પા - તને ક્યાં લખતા આવડે છે.
બાળક - એને વાંચતા પણ નથી આવડતું.. 
અને આ પ્રેમ છે આને શબ્દોની જરૂર ના પડે.

 561views
0Like(s)   0Dislike(s)  
Share