hdmavani


મારી આ મુલાકાત ને ચાહે તો મુસીબત કહેજે,
તારી આ દ્રષ્ટી ને મારા પ્રત્યે ની નફરત કહેજે,
પરંતુ એકાંતમાં મારી આ અશ્રુ ભરી વિદાય,
યાદ આવીને રડાવે તો એને મહોબ્બત કહેજે.

 428views
0Like(s)   0Dislike(s)  
Share