hdmavani


નજરોથી અમારી વિંધાઇ ગયા તમે,
યાદમાં અમારી ડરી ગયા તમે,
વરસોથી મળવા આતુર થઇ ગયા તમે,
જોઇ ને અમને લાગણીમાં ભીંજાઇ ગયા તમે,
એ ભ્રમ હતો અમારો કે,
સપનોમાં અમારા ખોવાઇ ગયા તમે…

 393views
0Like(s)   0Dislike(s)  
Share  

You may also like