hdmavani


આખી રાત જાગીને મને સૂવડાવાની કોશિશ કરે છે , 
જુઠું બોલીને મારી પાસે મને સમજાવાની પણ કોશિશ કરે છે,
પરંતુ કેમ હું માનું એમની જુઠી વાતને, 
એમની આંખોની આસપાસ પડેલા કુંડાળા એમના ઉજાગરાની ગવાહી દે છે 

 313views
0Like(s)   0Dislike(s)  
Share