hdmavani


અફવા હતી કે હું પ્રેમમાં છું , 
કોણ પડે આવા વિવાદો માં . 
આજે પણ એ મારું ભલું ચાહે , 
મારી દુઆ કરે છે નમાઝો માં .

 469views
0Like(s)   0Dislike(s)  
Share