એમની યાદમાં થોડું પીવાઈ જાય છે, શ્મશાન માર્ગે જતાં થોડું જીવાઈ જાય છે, દીલના ઝખમ કેટલાય છુપાવી રાખ્યા, પણ નશામાં ક્યારેક બધું કે'વાઈ જાય છે...