કોઈ કહેશે ‘એને બાળો’ તો કોઈ દફનાવશે નામને મારા મિટાવાના પ્રયત્નો થાય પણ – એટલું નક્કી છે, લોકોને ઘણું યાદ આવશે