ઈશ્વર જો બોલતો થાય તો સૌથી પહેલો વાંધો તેના ભક્તો ને જ પડે..!
મૌન મૂર્તિ ઘણાં સબંધો સાચવી ને બેઠી છે..!!
રુદ્રાક્ષ અમારો તાજ છે,
શિવપૂજા અમારી નાજ છે,
રાખીએ બંને ને અંતર માં,
તો આખું જગત જોય ને કહે,
વાહ ભુદેવ શું તમારો અંદાજ છે.
જીદંગીમા એવાં માણસ ઉપર
કયારેય જુલમ ના કરતાં
જેની પાસે ફરીયાદ કરવા ઇશ્વર શિવાય બીજુ કોઇ પણ ના હોય
કૅમ કે જો એણે ફરિયાદ કરી દીધી ને સાહેબ
તો દુનિયા ની કોઈ તાકત બચાવી નહી શકે...
ઇશ્વરે કદી કીધું નથી કે
તમને પીડા વગરના દિવસો આપીશ.
દુઃખ નહીં ફક્ત હાસ્ય આપીશ.
વાદળ વિનાનો સૂર્યપ્રકાશ આપીશ.
પણ એણે એ જરુર કીધું છે કે
તમને પીડા સહન કરવાની તાકાત આપીશ.
રડીને હળવા થવાની રાહત આપીશ.
રસ્તો સુઝે એવો પ્રકાશ આપીશ.
ધર્મની સૌથી સરળ વ્યાખ્યા
કોઈના પણ આત્માને
તમારા કારણે
દુ:ખ ના પહોંચે
એની તકેદારી
એટલે ધર્મ..!
મંદિરમાં આજે સવારથી જ ઓછા લોકોને જોઈને,
શંકર ભગવાન બોલી ઉઠ્યા
કે,
સમય સમય ને માન છે...
આ દુનિયામાં કોઈ કોઈનુ નથી.!!!
ऐ पगली 👸
ये बार बार #ohh_god- ohh_god 😩 क्या करती रहती है
एक ☝बार #जय_श्री_राम बोल 😢 के तो देख...
सारे पाप 👹 ना मिट ❌ जाए तो कहना 😉
जय श्री राम 🙏🚩
CD's...
એમ રોજ ગીતા વાંચ્યા કરે,કઈ ફેર ના પડે..
અરે ,કૃષ્ણ જયારે એ ગીતા કહેતા હતા
ત્યારે
અને એજ સમયે
એજ વાક્યો
સાંભળનારા સંજય અને ધુતરાષ્ટ્રને પણ એનાથી એક ઈંચનો ફાયદો નહોતો થયો.
મૂળ વાત એ છે કે તમે અર્જુન નથી.
ગીતાએ અર્જુનને થયેલા સવાલોના કૃષ્ણએ આપેલ જવાબ હતા.
જ્યાં સુધી એ સવાલ તમારા નહિ થાય, ત્યાં સુધી કૃષ્ણનું એ સ્વરૂપ અને એના એ જવાબ તમને નહિ સમજાય.