REALITY


hdmavani


એક દવાનું સંશોધન કર્યુ

મોઢામાં જીભ રાખવાથી ઘણી બધી તકલીફો માંથી રાહત મળે છે

કાઈ પણ તકલીફ પડે તો આ દવાનો ઉપયોગ કરજો અને પછી એની અસર જોવhdmavani


સંસ્કાર અને સારો સ્વભાવ એ સીવાય

માણસ બીજા માથી બધું copy કરે છેંhdmavani


“એક વાર વાંચી લેવાથી કદાચ આ નહિ સમજાય”

 

દુનિયાની સૌથી મોટી કઠણાઈ ઍ છે કે આવતી કાલની ગાડી,

ગઈ કાલના રસ્તા પર આજ નો ડ્રાઈવર ચલાવે છે.hdmavani


હે સ્વાર્થ

 

હું તારો ખુબ જ આભારી છું,

કારાણ કે તે જ આ દુનિયા ને અને,

આ દુનિયા ના માણસો ને,

એકબીજા થી જોડી ને રાખ્યા છે.hdmavani


"વટ" તો મૌન નો હોય છે,
સાહેબ....

 "શબ્દો" નું શું ?
એ તો પરિસ્થિતિ જોઈને, 
બદલાતા રહે છે..hdmavani


*મૌન* એ આપણા બધા જ સવાલો નો સૌથી શ્રેષ્ઠ જવાબ છે

જ્યારે *હાસ્ય* એ આપણી બધી જ પરિસ્થિતિ ની સૌથી શ્રેષ્ઠ પ્રતિક્રિયા છે.hdmavani


બઘીય લીટી વિખાય જાય તો ચાલે ,
પણ પસઁનાલીટી ના વિખાવી જોઇ ..URVESHJD


કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? સંજોગ ઝુકાવે છે સાહેબ નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

URVESHJD


✍ વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા..... બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા શુ મળ્યુ અને શુ ગુમાવ્યું જીવનમાં.... જવાદો ને યાર હવે કોઇ હિસાબ નથી કરવા....

URVESHJD


કેમ દુઃખમાં જ યાદ આવે છે ? મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

hdmavani


વસિયતનામું ત્યારે જ લખાય..

જયારે સીધો વારસદાર ન હોય

અથવા વારસદાર સીધો ન હોય.hdmavani


બહુ... દૂર જોશો તો...

નજીક નહીં દેખાય...

બહુ... ખામીઓ જોશો તો...

ખાસિયત નહીં દેખાય...hdmavani


ઓછું ભણેલા ને કારણે માતૃભાષા સચવાઈ છે..
બાકી ભણેલા ને તો નવા વરહ ના રામ રામ બોલવામાં પણ શરમ આવે છે....

 

લિ. થોડુક ભણેલો યુવાનhdmavani


વધતી જતી સમજણ

જીવન ને મૌન તરફ લઈ જાય છે...hdmavani


મારી વાણીનો અફસોસ મને ઘણી વાર થયો છે.....

મારા મૌનનો કદી નહીhdmavani


જે લોકો ફક્ત બહારની વાહ-વાહ ઈચ્છે છે,
 તે પોતાનો બધો જ આનંદ બીજાની મુઠ્ઠીમાં રાખે છે.hdmavani


"ઈલાસ્ટીકવાળા" કપડા પહેરવાના રવાડે જ્યારથી ચઢ્યો છે.....

માણસ "બાંધછોડ" કરવું જ ભુલી ગયો છે..URVESHJD


પહેલા ઉપર વાળો ચોપડો લઈને બેસતો એટલે ન્યાય બીજા જન્મે થતો હતો.... .... પણ હવે ઉપરવાળો લેપટોપ લઈ બેસે છે એટલે આ જન્મમાં જ હિસાબ થઈ જાય છે. -ધ્યાન_મા_રાખજો

URVESHJD


ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં…. પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે….

URVESHJD


જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે