PARENTS


hdmavani


માં-બાપ ની દખલગીરી થી દીકરી ના ઘણા સપના પુરા નથી થતા,

છતાં પણ કોઈ દીકરી ની નજર માં માં-બાપ ખરાબ નથી હોતા..!
Maa na hogi to wafa kaun krega,

Mamta ka haq ada kaun krega,

ya rab har maa ko salamat rakhna,

warna hmari zindagi ki dua kaun krega...

Love you maaadevani.umesh


हर दिन नया है.....

हर रात निराली है.....

माँ - बाप का प्यार पा लो तो हर रोज दिवाली है....chandresh.devani


‎Cute‬ ☺ और ‪#‎Sweet‬ 😉 का तो पता ❌ नही, पर Mummy, Pappa 👪 और ‪#‎Sister‬ 👧 का ‪#‎लाडला‬ जरुर हू।। ❤😘
CD's...hdmavani


मैंने रोते हुए पोंछे थे किसी दिन आँसू
मुद्दतों माँ ने नहीं धोया दुपट्टा अपना
...
लबों पे उसके कभी बद्दुआ नहीं होती
बस एक माँ है जो मुझसे ख़फ़ा नहीं होती
...
अब भी चलती है जब आँधी कभी ग़म की ‘राना’
माँ की ममता मुझे बाहों में छुपा लेती हैhdmavani


भरोसे की जब बात आती हे, 
मुझे सिर्फ मेरी " माँ " याद आती हे !!URVESHJD


"माँ " એક જ એવી વ્યક્તિ છે કે જે આપણને દૂનિયા કરતાં નવ મહિના વધું ઓળખે છે....chandresh.devani


माँग ले मन्नत की फिर यही जहाँ मिले,
मिले वही #गोद फिर यही #माँ मिले...

CD's...Hmdevani


*माँ* माँ एक ऐसा शब्द हैं, जिसे सिर्फ़ बोलने से ही अपने हृदय में प्यार और ख़ुशी की लहर आ जाती हैं...और ऐसे पावन दिवस पर हर माँ को मेरा प्रणाम...🙏

hdmavani


મારી આંખમાં એના માટે સમ્માન છે... માતાપિતા જેના માટે ભગવાન છે.hdmavani


શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે

જે "મા"ની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતીhdmavani


વડલાની જેમ તાપ સહન કરી, પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે... પિતા..chandresh.devani


👉​​जन्म क्या है....????  एकमात्र वो दिन जब आपके रोते ही  माँ मुस्कुराई ,,,  उस दिन के बाद सृष्टि ने वो दिन नहीं देखा जब आपके रोने पर माँ मुस्कुराई...    CD's...hdmavani


બાપ બોલીયે તો હોઠ બંધ થાય.......

મા બોલીયે તો હોઠ ખુલા થઈ જાય....

શ્ર્વાસ નુ આવા ગમન એટલે

મા - બાપhdmavani


ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે.
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે.
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે.
આ બધાય દુ:ખી છે પણ 'સાહેબ' જેની નજર પોતાના માતા પિતા તરફ છે
એ સૌથી વધુ સુખી છે.URVESHJD


#माँ के लिए क्या #शेर लिखूं,#माँ ने मुझे खुद #शेर #बनाया है ।।chandresh.devani


आज लाखों रुपए💰💵 भी बेकार है 😌 उस एक रुपए ☝के सामने,
जो माँ 👵 स्कूल जाते 🏃समय ☝ देती थी ।। 😞
CD's...URVESHJD


હાલરડું એટલે શું?
રડતા બાળક ને હિંચકો નાખતા
માતા કહે તું છાનો રહી જા,
તારા બદલે હાલ-હું-રડું! 👏

 hdmavani


જોઈને એમની થાકેલી આંખો હું બહુ રોયો,

મારા સપના નો ભાર મેં  પિતા ની આંખ માં જોયો...hdmavani


મા-બાપને સોને ન મઢાય તો ચાલે... હીરે ન જડાય તો ' ય ચાલે... પણ... આંતરડી તો ના'જ કકળાવાય...
બાપ.. નિરાધાર હશે તો.. કાળી મજૂરી કરશે.. પણ પોતાના બાળકને ભૂખ્યું તો નહીં જ રહેવાં દે..
એક જરાક રૂદન કરે ને.. કાળજનો ટુકડો.. તો'તો.. એ મા-બાપનાં કાળજા કપાઇ જતું હશે... !!