હર લબ્ઝ કો કાગજ પર ઉતારા નહી જાતા,
હર નામ કો સર-એ આમ પુકારા નહી જાતા,
હોતી હૈ પ્યાર મેં કુછ રાઝ કી બાતે,
યુહી ઈસ ખેલ મેં હારા નહી જાતા
एक रात मैं,
अपने कमरे में सो रहा था
के
अचानक ::मेरी आँख खुल
गई.!
.
सामने यमदूत को खड़ा देखा
मैंने पुछा यहाँ कैसे ?
.
यमदूत ने कहा कि मैं तेरी माँ
को लेने आया हुँ.!!
.
मैं घबरा गया दिल बैठ गया
आँखें नम हो गई.!!
.
मैंने यमदूत से कहा, एक सौदा
करते है, तुम माँ की
जिदंगी बक्क्ष दो और मुझे ले
चलो.!!
.
यमदूत ने मुस्कुरा कर कहा मै
लेने तो तुझे ही आया था पर
तुझ से पहले ये सौदा तेरी माँ
ने कर लिया.!!
मंदिर में फूल चढ़ा कर आए तो यह एहसास हुआ कि...
पत्थरों को मनाने में ,
फूलों का क़त्ल कर आए हम
गए थे गुनाहों की माफ़ी माँगने ....
वहाँ एक और गुनाह कर आए हम ।।
કોઈ બોલી ને સંબંધ તોડી નાખે છે...
કોઈ ચુપ રહી ને સંબંધ નિભાવે છે....
નાના પથ્થરોનું ધ્યાન રાખજો સાહેબ, ,
ઠોકર ક્યારેય પર્વતથી નથી લાગતી..
દીકરીની જયા થઈ વરણી ત્યાં ગઈ પરણી
પરંતુ કયારેક પૂછજો એને કે પંસદગી અને સમજૂતીમા ફેર શું .. ?
હ્રદય કાઠુ કરીને સાંભળજો જબરદસ્ત જવાબ મળશે..
ઓ હ્રદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી બન્યા મારા એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર કે મંઝિલ તો બતાવી છે મને.
જગતમાં જેટલા દુખ છે તે બધા ક્ષણિક છે;
કારણકે તેમાંથી મુક્ત થઇ શકાય છે. તે આપણી મુર્ખામીમાંથી પેદા થાય છે.
જ્યાં સુધી આપણને તેના મૂળ કારણની જાણ થતી નથી
ત્યાં સુધી આપણે તેના હાથનું રમકડું બનીને રહીએ છીએ.
કોઈ પીડા હશે સૂરજને કે
આખો દિવસ આમ તપતો હશે,
ઉમ્મીદ બંધાતી હશે કોઈ,
પછી જ સાંજે રોજ ઢળતો હશે.
દર્દ કેટલુ છે બતાવી નથી શકતો
જખમ કેટલા છે દેખાડી નથી શકતો
આ આંખો થી સમજી શકો તો સમજી લો
આંશુ પડ્યા છે કેટલા ગણાવી નથી શકતો
સૂર્ય ના ઘરે દીકરી હોત અને એને વિદાય કરવાનો અવસર આવ્યો હોત
તો સૂર્ય ને પણ ખબર પડેત કે અંધારું કોને કહેવાય