ખરીદી શકનાર માટે જ્ઞાન વેચાય છે,
ખરીદવાની તેવડ નથી એમને લોકો સામે થી
સાવ મફતમાં આપી જાય છે...
એક હકીકત
એક શાકભાજીવાળો ફેરિંયૉ એટલો અમીર છે કે
મફતમાં કોથમીર મરચાં આપે છે
અને
એક મૉલ નો દુકાનદાર એટલો ગરીબ કે
એક કોથળી માટે પૈસા માંગે છે
આ પૃથ્વી પર બે જણ "સુખી" છે,
એક "બાળક" અને બીજો "ગાંડો".
તમારુ લક્ષ્ય સિદ્ધ કરવા "ગાંડા" બનો,
અને,
તમારી પાસે જે કંઈ છે, તે માણવા "બાળક" બનો..!!
बहुत पापड़ बेलने पड़ते हैं,
.
.
ऐ दोस्तो,
.
.
जिन्दगी कोई मैगी नही जो दो मिनट में बन जाये ।।☺☺
Jo ho gya use socha nahi karte jo mil gya use khoya nahi karte…Hashil unhe hoti hai saflta jo waqt or halat par roya nahi krte.
प्यार ❤ में तुम #पागल 😜 भी हो जाओगे तो भी चलेगा...
लेकिन प्यार में कभी किसी धोकेबाज़ 👸 के लिए अपनी #Life बर्बाद ❌ मत करना 😏☺
CD's...
ઘડિયાળની ચાવી ફેરવવાથી ફક્ત સાચો સમય મેળવી શકાય છે..
સારો સમય મેળવવા માટે તો - એ ઘડિયાળની સાથે ચાલવુ પડે..
CD's...
एक 'माटी' का दिया।
सारी रात अंधियारे से लड़ता है।।
तू तो "भगवान" का दिया है।
तू किस बात से डरता है।।
"આકાશ ને અડી લેવુ એ સફળતા નથી
પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે...
*એ બાપ ના અરમાનો નો શુ હાલ થયો હશે??..*
*સાહેબ*
*જ્યારે એનાં દિકરા એ પ્રેમ પાછળ શ્વાસ છોડ્યો હશે...*
*તમારી પહેલ જ સંબંધ સાચવી રાખે છે..*
*'એ યાદ ના કરે તો હું શું કામ કરું'..*
_*બસ આ જ શબ્દો સંબંધ બગાડે છે..
'' When Life Tells you a Hundred Reasons to be Sad, To tell the Life that you have a Thousand Reasons to be Happy. ''
મીઠુ સ્મિત.... તીખો ગુસ્સો.... અને.... ખારા આંસુ.... આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી
CD's...