BEST FRIEND


hdmavani


દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?hdmavani


મિત્ર ના ઘર તરફ જતી પગદંડી પર કોઈ દિવસ ઘાસ ના ઉગવા દેવુંhdmavani


મિત્ર સાથે બેસવુ સહેલું છે,
પણ, ઉભુ રહેવું અઘરુ છે..!!hdmavani


ખુલ્લા પગે શેરીયુમાં રમતાતા ત્યારની આ વાત છે...
નાસ્તો એકબીજાનો જમતાતા ત્યારની આ વાત છે...

ઝગડો થયે જીકી દેતાતા ઢીકા, પાટુને મુક્કા...
ફરી ખભા મિલાવી ભમતાતા ત્યારની આ વાત છે...

ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો...
દોસ્તોને દુનિયા ગણતાતા ત્યારની આ વાત છે...

પ્રેમ આવે તો દિલ દેતાને ગુસ્સો આવે તો ગાળ...
તોય એકબીજાને ગમતાંતા ત્યારની આ વાત છે...

હવે કોણ, ક્યાં, કેટલા કમાય એ'ય ખબર નથી...
આ તો સૌ દોસ્તો સાથે ભણતાતા ત્યારની આ વાત છે..devani.umesh


you can hug your best friend tightly and say,
"I'm missing my love.."
But
you cant hug your love
and say ... "I'm missing my best friend,"
because
there is more "LOYALTY" in friendship than love.. :-))devani.umesh


*_ना # gaadi🚘 ना _*
*_#bullet🏍_**_ना ही
रखे#हथियार 🔫 _*..
*_एक है सीने मै#जीगरा😈 और दुसरे
_**_जिगरी 😉 # yaar 👬,,,,!!_*hdmavani


દોસ્તી કરવાની કોઇ રીત નથી હોતી.
લાગણીઓ રોકી શકે એવી કોઇ ભીંત નથી હોતી.
સંબંધો જો સચવાય સાચા મનથી તો ;
જીવનની કોઇ પણ બાજીમાં હાર-જીત નથી હોતી.chandresh.devani


દોસ્તી એટલે ???
એક ખભા નું સરનામું ,
જ્યાં દુખની ટપાલ...
ટિકિટ વિના  પોસ્ટ કરી શકાય ,
વ્યથા અને આનંદ..
વહેંચવાનું સરનામું,
જ્યાં વગર ટકોરે પહોંચી  શકાય...
CD'schandresh.devani


#હસી_મઝાક_ની_આ_પલ_યાદ_રાખજો,
#આ_નાના_માનસ_નો_પ્રેમ_યાદ_રાખજો,
#કાલે_હું_રહું_કે_ના_રહું,
#એક_મસ્તીખોર_તમારો_મીત્ર_હતો_એ_યાદ_રાખજો...😊
 

CD's...chandresh.devani


जाते जाते उसने पलटकर इतना ही कहा
मुझसे
मेरी बेवफाई से ही मर जाओगे या मार के
जाऊँ?

CD's...hdmavani


ભાવ ભલે વધારે રાખો

પણ મિત્ર ને સમય આપી શકો

એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો.hdmavani


અહમના ઓટલે બેસીને લાગણીઓનુ લીંપણ ના થાય.
એના માટે તો આંખોમાં ઉતરી 
સીધો દિલમાં ભુસકો મારવો પડે
ને ત્યારે જે ગળે ભેટી પડે એનુ નામ દોસ્ત......hdmavani


*મિત્ર* અને *ચિત્ર*
જો ખરેખર દિલથી બનાવશો ,
તો એના *રંગ* નિખરી આવશે..!!©devani.umesh


Wo log bhi kitne important hote hai na humari life mai.

.jinke msg ka reply hum second mai kar dete hai..:")devani.umesh


जितनी ‪#‎इज्जत‬ खुदा कि है.
उतनी #इज्जत
मेरे दिल मे मेरे ‪#‎दोस्तो‬ कि है
‪#‎फर्क‬ सिर्फ
इतना है कि.
‪#‎खुदा‬ एक ‪#‎कुदरत‬ है
ऑर मेरे ‪#‎दोस्त‬ मेरे लिये ‪#‎जन्नत‬ है।

smileyhdmavani


વિચારુ છુ કે મઢાવી લવ બધા દોસ્તો ને

વિટી મા...

આખરે છે તો બધા નંગ જ ને...hdmavani


જાગું ત્યારથી જલસા,
સુતા ભેગુ સુ:ખ,
તમારા જેવા દોસ્તો હોય પછી
શું ? હોય દુ:ખ.....

ડગલે ને પગલે સાથ આપજો 
આવે મુસીબત તો હાથ આપજો
જીવન માં રહેજો સદા મિત્ર બનીને 
મુંજાય મારુંમન ત્યારે થોડી હિંમત ને થોડો સંગાથ આપજો.chandresh.devani


दोस्ती हर चहरे की मीठी मुस्कान होती है, दोस्ती ही सुख दुख की पहचान होती है, रूठ भी गऐ हम तो दिल पर मत लेना, क्योकी दोस्ती जरा सी नादान होती है..☺☺☺   CD's...chandresh.devani


हर रिश्ते का नाम जरूरी नहीं होता मेरे दोस्त,
कुछ बेनाम रिश्ते रुकी जिंदगी को साँस देते है…✍

CD's...hdmavani


દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે અને હથેળીઓ સંતાડીને રમનારને એ ફાવતી નથી..